Gujarat TET 1 Exam Call later
TET-1 અને TET-2 ની પરીક્ષા તારીખો જાહેર
📕
🟣TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ લેવાશે
🟣TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ લેવાશે
🟣TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને
🟣TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે
શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓના હિતમાં
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.
👇👇👇👇👇
No comments:
Post a Comment