New download

🌹નવા બ્લોગમાં તમારું સ્વાગત છે.🍀 "નૉલેજબલ વિડિયો કે ભરતી ને લગતી માહીતી જાણવા માટે 👉 @Maheshpanchala યુટ્યુબ ચેનલની મુલાકાત લો. નવીનતમ માહીતી જાણવા ટેલિગ્રામ ચેનલમાં જોડાવ 👉t.me/Mameshpanchala77

Saturday, January 2, 2021

જામનગર ભરતી મેળો

🎓 *જામનગર ભરતી મેળો.*
Indian Army દ્વારા નીચેની જગ્યાઓની ભરતી રિક્રુટમેન્ટ રેલી દ્વારા કરવાની થતી હોય નીચેના પૈકી *ઓનલાઈન ફોર્મ ભરવા*:-
Join Indian Army

*પોસ્ટનું નામ અને લાયકાત:-*
• સોલ્જર (GD)*
• સોલ્જર (ટેકનીકલ )*
• સોલ્જર (નર્સિંગ આસિસ્ટન્ટ/નર્સિંગ આસિસ્ટન્ટ વેટરનરી)*
• સોલ્જર (કલાર્ક/ સ્ટોર કીપર ટેકનીકલ/ઇન્વેન્ટરી મેનેજમેન્ટ)*

• *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :-* 10-12-2020.
• *ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :-* 18-01-2021.

• *જામનગરની રીક્રૂટમેન્ટ રેલીની તારીખ :-* 10-12-2020 થી 18-01-2021.
• રીક્રૂટમેન્ટ રેલી સ્થળ :- *NDH, High School, Devbhumi Dwarka*

• *જામનગર ભરતીમાં ક્યાં ક્યાં જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે?*
જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી અને દિવ(કેન્દ્ર શાસિત). અને સોલ્જર ફાર્મા રજિસ્ટર હિંમતનગર રેલી વાળા.

*તમારું ઓનલાઇન ફોર્મ ભરવા માટે અને વધુ માહિતી માટેની વેબસાઈટ :*

www.joinindianarmy.nic.in
તમામ મિત્રો સુધી આ આર્મી ભરતીનો મેસેજ પહોચાડો
___________________________________
✨ તમામ પ્રકારની *ભરતી સમાચાર અને મટિરિયલ્સ* ના ગ્રૂપમાં જોઈન થાવ.



No comments:

Post a Comment